-->

કોલેજ એડમિશન નોટીસ | College Admission Notice

 કોલેજ માં એડમિશન લેવા માટે નીચે મુજબ વાંચો

પ્રવેશ નોટીસ 

અત્રેની કોલેજમાં BA / B.COM . SEM , 1 પ્રવેશ પ્રક્રિયા શરુ હોવાથી GCAS પોર્ટલ પર ફોર્મ ભર્યું હોય તેવા વિદ્યાર્થીઓને મેરીટ મુજબ તેમજ વિષય અને કેટેગરી પ્રમાણે ખાલી રહેતી જગ્યાઓ પર વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવાનું શરુ છે . તા . ૧૯/૭/૨૦૨૪ થી ૨૨/૭/૨૦૨૪ ત્રણ દિવસ સુધીમાં સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધીમાં તમામ અસલ ડોક્યુમેન્ટ તેમજ તેની ઝેરોક્ષ કોપીનો ૧ સેટ આવશ્યક ફી સાથે અવશ્ય હાજર રહેવાનું રહેશે . ( રજાના દિવસ સિવાય ) COMMERCE COLLEGE


       મેરીટમાં નામ આવ્યા બાદ પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ સમયે એડમિશન ફોર્મની સાથે ડોક્યુમેન્ટ ની યાદી નીચે મુજબ છે.

  1. Offer letter 
  2. ઓનલાઇન ભરેલ એડમીશન ફોર્મ
  3. ધોરણ - 12 ની માર્કશીટની સ્વપ્રમાણિત નકલ (તમામ પ્રયાસ)
  4. પાસપોર્ટ સાઇઝ ના ફોટા [જેમાં ફોટા પાછળ form No. અને વિદ્યાર્થીનું પૂરું નામ લખવું]
  5. સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટની સ્વપ્રમાણિત નકલ
  6. ધોરણ 12 ની ટ્રાયલ સર્ટીફિકેટની સ્વપ્રમાણિત નકલ.
  7. સક્ષમ અધિકારીનું જાતિ અંગેના સર્ટીફિકેટના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ (લાગુ પડતાં તમામ કેટેગરી માટે)
  8. સક્ષમ અધિકારીનું નોન - ક્રિમીલીયેર સર્ટીફિકેટની સ્વપ્રમાણિત નકલ (માત્ર OBC વિદ્યાર્થીઓ માટે)                              [નોંધ :અરજી કર્યા ની તારીખે જે પ્રમાણપત્રની 3 વર્ષની અવધી પૂર્ણ થયેલ હશે તે પ્રમાણપત્ર અમાન્ય રહેશે.] 
  9. E-W-S - કેટેગરીના વિદ્યાર્થીઓએ પણ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજુ કરવાનું - રહેશે . 
  10. જો શારીરિક ખોડ - ખાપણ હોય તો સક્ષમ અધિકારીનુ તે અંગેના પ્રમાણપત્રની નકલ (40% કે તેથી વધુ)
  11. ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સિવાયના બોર્ડમાંથી પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કામચલાઉ એલીજીબીલીટી પ્રમાણપત્ર (P.E.C) પ્રવેશ ફોર્મ સાથે જોડવાનું રહેશે. એડમિશન મેળવ્યા બાદ એક મહિનામાં ફાઈનલ એલિજિબિલિટી પ્રમાણપત્ર આપવાનું રહેશે. અન્યથા પ્રવેશ આપોઆપ રદ થશે.
  12. જે વિદ્યાર્થીઓ માર્ચ 2024 -  પહેલા ધોરણ 12 પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓને સોગંદનામું રજૂ કરવાનું રહેશે. અને એ સમયગાળા દરમિયાન શું પ્રવૃત્તિ કરેલ છે તે તેમાં જણાવવાનું રહેશે. 
  13. વિશેષ રમતગમત / સંસ્કૃતિ અંગેના રાજ્ય કે નેશનલ લેવલના પ્રમાણપત્રોની નકલ (જો લાગુ પડતું હોય તો)
  14. આધારકાર્ડની નકલ
  15. A B C ID ની નકલ

ખાસ નોંધ :

ઉપરોક્ત (લાગુ પડતાં હોય તે) તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે (જે જમા કરાવવાના નથી વિદ્યાર્થીઓને)
અચુક સાથે રાખવાના રહેશે. જો આમ કરવામાં વિદ્યાર્થી નિષ્ફળ જશે તો એડમિશન આપવામાં આવશે નહીં. 
 લાગુ પડતાં તમામ ડોક્યુમેન્ટ સ્વપ્રામાણિક કરી તમામ પ્રમાણપત્રના ઝેરોક્ષ 1 સેટ માં વિદ્યાર્થીએ સહી કરી જમા કરાવવા



0 Response to "કોલેજ એડમિશન નોટીસ | College Admission Notice"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel