-->

GSSSB CCE Final Answer Key declare 2024

 GSSSB CCE Final Answer Key 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (Group -A તથા group -B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined  Competitive Examination ) તા. 01/04/2024 થી તા. 20/05/2024 દરમિયાન CBRT (Computer Based Response Test) પધ્ધતિથી યોજવામાં આવેલ પરીક્ષા.



GSSSB CCE Final Answer Key declare 2024 :

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ CCE પરીક્ષાની ફાઇનલ આન્સર કી નીચે મુજબની લિંકથી તા.૩૦/૭/૨૦૨૪ ના રોજ ૨૦:૦૦ કલાકથી ઓનલાઇન કરવામાં આવશે કે જે તા.6/8/2024 ના રોજ 23:59કલાક સુધી ઉમેદવારો જોઈ શકાશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ CCE ફાઈનલ આન્સર કી ચેક કરો નીચે મુજબ :

  1. Official website open Karo :
  2. https://gsssb.gujarat.gov.in/
  3. આન્સર કી વિકલ્પ પર ક્લિક કરો. 
  4. હવે વન રક્ષક ફાઈનલ આન્સર કી નોટિફિકેશન
  5. જુઓ. 
  6. https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88319/login.html
  7. આ લીંક તા 6/8/2024 ના રોજ 23:59 કલાક સુધી ખુલ્લી રહેશે. જેની સંબંધિત વિદ્યાર્થીઓ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.


0 Response to "GSSSB CCE Final Answer Key declare 2024"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel