-->

GVK (EMRI) 108 DRIVER RECRUITMENT

GVK  Emergency Management and Research Institute (EMRI) 108 Driver Recruitment 2025 : મેડિકલ ઓફિસર લેબર કાઉન્સિલર ભરતી, ઈન્ટરવ્યુ, એમરી ગ્રીન હેલ્થ સર્વિસીસ 108 (Emergency) ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા – કાઠવાડ રોડ અમદાવાદ, તેમજ વિવિધ જગ્યાઓ પર ભરતી છે તમે પોસ્ટનું નામ, ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અનુભવ, અભ્યાસક્રમ અને કેવી રીતે અરજી કરવી તે જેવી અન્ય વિગતો નીચે મુજબ છે છે. આવી જ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ www.mulieducation.com જોતા રહો.
GVK (EMRI) 108 Driver Recruitment 2025 :

  • પોસ્ટનું નામ: ડ્રાઈવર 
  • પાત્રતા: ધોરણ-10 
  • પાસ 2 વર્ષીય એચ.એમ.વી. / એલ.એમ.વી. લાઇસન્સ ધારક
  • 2 વર્ષનો ડ્રાઇવિંગ અનુભવ 
  • ઉંમર: 35 વર્ષ સુધી 
  • ઊંચાઈ: 5.5 ફૂટ 
  • વજન: 50 કિગ્રા 
  • ગુજરાતમાં કોઈપણ જગ્યાએ કામ કરવા માટે તૈયાર
  • યુનિફોર્મ અને અન્ય લાભો 
  • જેમ કે પ્રોવિડન્ટ ફંડ,
  •  ESIC/મેડિકલ ક્લેઈમ, 
  • ગ્રુપ ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ, 
  • ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ, 
  • જાહેર અને અન્ય રજાઓ વગેરે.
શૈક્ષણિક લાયકાત:

  1. ધોરણ 10 પાસ 
ઇન્ટરવ્યુ તારીખ: 

  1. 12-ફેબ્રુઆરી-2025 સમય: સવારે 10:00 થી બપોરે 12:00
પસંદગી ની પ્રક્રિયા: ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે રાખવામાં આવેલ છે.

ઉંમર મર્યાદા: 22 થી 28 વર્ષ 

અરજી ફી: કોઈ અરજી ફી નથી. 

નોકરીનું સ્થાન :

 1.Ahmedabad: EMRI Green Health Services, 108 Emergency Management Centre, Naroda-Kathwada Road, New Naroda, Ahmedabad

2.Vadodara: 108 District Office, SSG Hospital, Opposite Emergency Ward, Vadodara

3.Panchmahal: 108 Office, Collector's Office, Seva Sadan-1, Godhra, Panchmahal

4.Surat: 108 Ambulance Office, Old Civil Hospital, Opposite Gandhi Garden, Chowk Bazar, Surat

5.Valsad: 108 Ambulance Office, Ground Floor, Block No - 2, Old Trauma Centre, GMERS Hospital, Valsad

6.Bhavnagar: 108 Ambulance Office, Sir T Hospital, Above Amul Parlor, Bhavnagar

7.Rajkot: R.D.D. Office, Opposite Government Press, Rajkot

8.Patan: 108 Ambulance Office, GMERS Medical College, Patan-Unjha Road, Dharpur, Patan

9.Sabarkantha: 108 Ambulance, GMERS New Civil Hospital, Garhda Road, Himmatnagar, Sabarkantha

10.Kutch: 108 Office, Jandhan Aushadhi Centre, Near Rambagh Hospital, Gandhidham, Kutch

અરજી કેવી રીતે  કરવી

 પાત્રતા ધરાવતા ઉમેદવારો ને તમામ જરૂરી ડોક્યુમેન્ટ , પાસપોર્ટ સાઇઝના ફોટાઓ અને નકલો સાથે ઇન્ટરવ્યુમાં હાજરી આપી શકે છે.

મહત્ત્વની તારીખ :

  • ઇન્ટર્વ્યૂ તારીખ : 12/02/2025 
  • ઇન્ટર્વ્યૂ સમય : 10:00  to 12:00
Hello Friends, We are providing you information about GVK (EMRI) 108 DRIVER RECRUITMENT 2025 We hope you like the information provided in the article, and keep visiting our website www.mulieducation.com for more such information. Thank you from the heart.❤️

0 Response to "GVK (EMRI) 108 DRIVER RECRUITMENT "

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel