Indian post office recruitment | ભારતીય ડાકઘર ભરતી 2024 ધોરણ 10 પાસ

 Indian post office recruitment 2024

ભારતીય ડાકઘર ભરતી 2024 ધોરણ 10 પાસ પર 
ભારતીય ટપાલ વિભાગ દ્વારા 44228 ગ્રામીણ ડાકઘર સેવકો જગ્યાઓ માટે પોસ્ટઓફિસ ની વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ટપાલ વિભાગમાં ભરતી 2024

સંસ્થા ભારતીય ટપાલ વિભાગ(Indian post requirement
પોસ્ટનું નામ ગ્રામીણ ડાક સેવક(GDS)
કુલ જગ્યાઓ ૪૪૨૨૮
એપ્લિકેશન ઓનલાઈન અરજી
ઓનલાઈન અરજી તારીખ 15/07/2024
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ 05/08/2024
ઓનલાઈન વેબસાઈટ Visit indiapostgdsonline.gov.in

GDS ભરતી 2024

ભારતીય ટપાલ વિભાગ દ્વારા કુલ 44228 ગ્રામીણ ડાક સેવકો માટે જગ્યાની જાહેરાત કરી છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા ઓનલાઇન ફોર્મ ભરવા માટે ની છેલ્લી તારીખ 05-08-2024 છે.

ગ્રામીણ ડાકઘર ભરતી માટે ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી વિગતો

*સૌપ્રથમ વેબસાઇટ ઓપન કરો https://indiapostgdsonline.gov.in/ *રજીસ્ટ્રેશન પર ક્લિક કરો *તમામ વિગતો બતાવ્યા મુજબ ભરો અને ફોટો અને સહી અપલોડ કરો *ફોર્મ સબમિટ કરો અને જો ફી ભરી એપ્લિકેશન પ્રિન્ટ આઉટ લો

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.