GSSSB CCE પરીક્ષા મોકૂફ રાખવા અંગે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક:212/202324, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તા.01/04/2024 ના રોજથી શરૂ કરવામાં આવેલ છે.
મંડળ દ્વારા આયોજીત સદરહુ પરીક્ષા કાર્યક્રમની Date 20,21,27,28 April 2024 અને તા. 04,05 મે 2024ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે. DATE - 08-05-2024 અને 09/05/2024 - ના રોજનો પરીક્ષા યથાવત રાખવામાં આવેલ છે.
મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે. જેની સંબંધિત વિદ્યાર્થીઓ એ નોંધ લેવી જરૂરી છે.
જેની વિદ્યાર્થીઓ જાણ લેવી જોઈએ.