Collage Admission process

 GCAS પોર્ટલ એડમિશન માટેની માર્ગદર્શિકા



  • ગુજરાત સરકાર દ્વારા NEP - 2000 અંતર્ગત કોમન એડમિશન માટે ધોરણ 12 ની પરીક્ષા બાદ કોલેજ કક્ષાએ પ્રવેશ મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે જે અનુસંધાને ગુજરાત સરકાર ના પોર્ટલ ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) ઉપર રજિસ્ટ્રેશન શરૂ થવાની તારીખ : 01/04/2024 થી 15 દિવસ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. એ સિવાય કોઈ પણ  વિદ્યા શાખા મા પ્રવેશ મેળવવાનો હક રહેતો નથી.
  • ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની વેબસાઇટ ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS)

 







 






GCAS LINK

Visit https://gcas.gujgov.edu.in/!

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.