ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર થશે 2 કે 3 દિવસ માં | standard 10 & 12 exam result information

બે’ક દિવસમાં ધો. 10-12 બોર્ડનું પરિણામ જાહેર થશે

વૉટ્સએપ પર પણ મેળવી શકાશે પરિણામ

સીબીએસસી ૨૦૨૪ પરીક્ષા માર્ચ ૧૧ ૨૦૨૪ થી માર્ચ ૨૨ ૨૦૨૪ સુધી પૂરી થઈ ગઈ છે. અત્યારે લોકસભા ચૂંટણી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં ૭ મે ના રોજ મતદાન થવાના છે. તેથી બોર્ડની તૈયારી છે કે તે એપ્રિલ સુધી પરિણામ જાહેર કરે તેથી બે- ત્રણ દિવસ માં ક્યારે પણ ૧૦મા બોર્ડ અને ૧૨ મા બોર્ડનુ પરિણામ આપી શકે છે. · વિદ્યાર્થીઓએ

પોતાના

6357300971

વ્હોટ્સએપમાં નંબર સેવ કરવાનો રહેશે. હવે આ નંબર પર વિદ્યાર્થીઓએ પોતાનો રોલ નંબર મોકલવાનો રહેશે.

જેના જવાબમાં તમને પોતાનું પરિણામ મળશે.

SMSથી પરિણામ આ રીતે ચેક કરવુ

સૌપ્રથમ પરિણામ જોવા તમારા મોબાઈલમાં એપ્લિકેશન ખોલો.

એસએમએસ( Message) 

હવે તમારે હવે નીચે આપેલ ફોર્મેટમાં એસએમએસ લખવાનો રહેશે.

SSC space SEATNUMBER ઉદાહરણ તરીકે: SSC 1234 એસએમએસને તમારે ૫૬૨૬૩ ( 56263) પર મોકલવાનો રહેશે. હવે તેના જવાબમાં તમને ધોરણ ૧૦નું પરિણામ એસએમએસ તરીકે મોકલવામાં આવશે.

Official website ધોરણ 10 અને 12 પરિણામ result link

ધોરણ 10 અને 12 પરિણામ result link

click result જોવા માટે

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.