- સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઇટ Gseb પર પરિણામ જોઈ શકાશે.
- ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખ પરીક્ષાર્થીઓ અને સામાન્ય પ્રવાહમાં 3.30 લાખથી વધુ પરીક્ષાર્થીઓ
- Mobile number થી result જોવા માટે 6357300971 નંબર સેવ કરી whatsapp ma seat નંબર મોકલો.
આવતી કાલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર
0
May 08, 2024
આવતી ગુજરાત બોર્ડના કાલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર