Recruitment 2024 Apply Online for 67 Health Department AMC
Recruitment 2024 Apply Online for 67 Health Department Posts for AMC :
અમદાવાદમાં માં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સારી તક. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આરોગ્ય વિભાગ સહિત વિવિધ જગ્યાઓની ભરતીની જાહેરાત કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી વિશેની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ પોસ્ટ અંત સુધી વાંચવી જોઈએ, જેમાં પોસ્ટ, પાત્રતા, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, જરૂરી સૂચનાઓ, અરજીની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયાનો સમાવેશ થાય છે.
Overview : Amdavad Municipal Corporation Recruitment 2024 Apply Online for 67 Health Department :
1. સંસ્થાનું નામ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
2. વિભાગ: આરોગ્ય વિભાગ
3. પોસ્ટ: નર્સ પ્રેક્ટિશનર
4. સ્થળ: અમદાવાદ
5. અરજી કરવાની રીત: ઑફલાઇન
6. પગારઃ ૩૦૦૦૦
7. ખાલી જગ્યાઓ : ૬૭
8. અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૯/૧૦/૨૦૨૪
9. સત્તાવાર વેબસાઇટ: https://ahmedabadcity.gov.in/
લાયકાત:
- ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મિડવાઇફરીમાં નર્સ પ્રેક્ટિશનરમાં પોસ્ટ બેઝિક ડિપ્લોમા
- સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી કોમ્પ્યુટરનો બેઝિક કોર્સ પાસ કરેલ હોવો જોઈએ.
- ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન જરૂરી છે.
વય મર્યાદા:
- ન્યૂનતમ ઉંમર: ૧૮ વર્ષ
- મહત્તમ ઉંમર: ૪૦ વર્ષ
અરજી મોકલવાનું સ્થળ:
શહેરી પરિવાર કલ્યાણ એકમ, 2જી માળ, આરોગ્ય ભવન, જુનુ ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ, જુના એસ.ટી. બસ સ્ટેન્ડ સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, જમાલપુર, અમદાવાદ
મહત્વપૂર્ણ તારીખો:
અરજી શરૂ કરવાની તારીખ: ૧૧/૧૦/૨૦૨૪
અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૯/૧૦/૨૦૨૪
0 Response to "Recruitment 2024 Apply Online for 67 Health Department AMC"
Post a Comment