-->

GSEB SSC TIME TABLE 2024

 ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB(Gujarat Secondary and Higher Secondary Education Board) દ્વારા ધોરણ 10 અને 12 ના પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ વખતે ધોરણ 10 અને 12 બોર્ડ ની પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025 ના શરુ થશે શકે છે, પરીક્ષા તારીખ અંગેની આતુરતા પણ જેમ જેમ દિવસ આગળ જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વધતી જોવા મળી રહી છે. ધોરણ 10 અને 12 પરીક્ષાનો કાર્યક્રમ જાહેર 2024-25, ધોરણ 10  અને ધોરણ 12 ટાઈમ ટેબલ 2024-25 નું નીચે મુજબ છે.



ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર(Gujarat Secondary and Higher Secondary Education Board exam date 2024)


પરીક્ષાનું નામ ધોરણ 10 અને 12 બોર્ડ ની પરીક્ષા 2024-2025
બોર્ડનું નામ ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB
પોસ્ટ પ્રકાર ટાઈમ ટેબલ
પરીક્ષા ચાલુ તારીખ 27 ફેબ્રુઆરી 2025
પરીક્ષા છેલ્લી તારીખ 13 માર્ચ 2025
ટાઈમ ટેબલ જાહેર તારીખ 15 ઓક્ટોબર 2024
ટાઈમ ટેબલ સ્થિતિ જાહેર
સત્તાવાર વેબસાઈટ http://gseb.org
SSC અને HSC ની પરીક્ષા ચાલુ વર્ષે 15 દિવસ વહેલી શરૂ થશે,જેથી 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી યોજાશે. 

 ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર 2024 

 આ વખતે ધોરણ 10 અને 12 બોર્ડ ની પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025 ના શરુ થશે અને 13 માર્ચ 2025 ના રોજ છેલ્લું પેપર રહેશે, ધોરણ 10 અને 12 ના તમામ વિદ્યાર્થીઓને mulieducation ટીમ તરફ થી શુભેચ્છા, ખુબ મેહનત કરી તમારા પરિવારનું નામ રોશન કરો

0 Response to "GSEB SSC TIME TABLE 2024"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel