Har Ghar Tiranga Registration & Certificate Download 2024 @hargharhtiranga.com
હર ઘર તિરંગા પ્રમાણપત્ર ઓનલાઈન 2024 ડાઉનલોડ કરો :- સરકાર દેશના તમામ નાગરિકો માટે “હર ઘર તિરંગા અભિયાન”નું આયોજન કર્યું છે. આ અંતર્ગત સરકાર 15 ઓગસ્ટના રોજ તમામ નાગરિકોને મફત પ્રમાણપત્ર આપશે. રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની ભાવનાને ખૂબ જ ઉત્સાહ અને જોશ સાથે મજબૂત કરવા નાગરિકોને આ પ્રમાણપત્ર આપવામાં આવશે. તમે આ પ્રમાણપત્ર માટે ઓનલાઈન મોડ દ્વારા જાતે અરજી કરી શકો છો.
15 august 2024 independence day
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 77 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે દેશવાસીઓને તેમના ઘરોને ત્રિરંગાથી સજાવવાનું કહ્યું છે. જે તિરંગાની તસવીર તમારા સોશિયલ મીડિયા ડીપીમાં(whatsapp,instagram facebook,etc )story મૂકો અને hargharhtiranga.com વેબસાઇટ પર તિરંગા સાથેના ફોટા પણ અપલોડ કરો. જે નાગરિકો ઓગસ્ટ 2024 થી 15 ઓગસ્ટ, 2024 વચ્ચે hargharhtiranga.com વેબસાઇટ પર ભારતીય ધ્વજ સાથે સેલ્ફી અપલોડ કરશો અને તેમને પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ,
Har Ghar Tiranga Certificate 2024: Highlight
- Name of the Mahostasv : Aazadi Ka Amrit Mahostsav
- Name of the Article : Har Ghar Tiranga Certificate 2024
- Article Type : Latest Update
- Registration Charge : Nill
- Registration Start Date : 9th August To 15th August 2024
- Registration Laat Date : 15th August 2024
- Official Website : hargharhtiranga.com
How to form for Har Ghar Tiranga - 2024 - Certificate.
- આ વેબસાઈટ ઓપેન કરો harghartiranga.com
- હવે તમારે 4 સ્ટેપમાં રજીસ્ટ્રેશન કરવાનું રેહશે.
- મોબાઈલ નંબર અને રાજ્ય સિલેક કરો.
- પછી તમારે ત્રિરંગા સાથે લીધેલી સેલ્ફી અપલોડ કરવાની છે.
- પછી તમે સબમિટ પર ઓક કરો.
- આટલા સ્ટેપ કર્યા પછી તમે તમારા ફોટા સાથેનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો.
- અને તમારા DISPLAY PICTURE(WHATSAPP,INSTAGRAM,FACEBOOK,STORY) માં ઉપલોડ કરી શકો છો.
Steps to Certificate download Har Ghar Tiranga 2024
- WEBSITE OPEN -‘harghartiranga.com’
- હોમ પેજ પર ‘અપલોડ સેલ્ફી વિથ ફ્લેગ’ બટન પર ક્લિક કરો.
- તમારું નામ અને મોબાઈલ નંબર ફિલઅપ કરો અને યોગ્ય રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે તમારી સેલ્ફી અપલોડ કરો.
- તમારી સંમતિ આપ્યા પછી,બોક્સમાં સબમિટ બટન પર ઓકે કરો.
- તમારૂ નામ સાથે હર ઘર તિરંગા સર્ટિફિકેટ ને ડાઉનલોડ કરો.15 ઓગસ્ટ 2024 સ્વતંત્રતા દિવસ
0 Response to "Har Ghar Tiranga Registration & Certificate Download 2024 @hargharhtiranga.com"
Post a Comment