નોટીસ ( પરીક્ષા ફોર્મ બી.એ / બી.કોમ સેમ – ૫ )
અત્રેની કોલેજ ખાતે ચાલુ વર્ષ ૨૦૨૪/૨૫ માં રેગ્યુલર અભ્યાસ કરતા તથા એ.ટિ.કે.ટી વાળા વિદ્યાર્થીઓએ બી.એ અને બી.કોમ સેમેસ્ટર -૫ ના પરીક્ષા ફોર્મ નીચે મુજબની તારીખે જરૂરી ડોક્યુમેન્ટ સાથે ભરી જવું
બી.એ / બી.કોમ સેમ 5 પરીક્ષા ફ્રોમ વર્ષ 2024-25
વર્ષ 2024/25 |
પરીક્ષા ફી ભરવાની તારીખ |
સમય |
પરીક્ષા ફી |
બી.એ / બી.કોમ સેમ 5 |
તા 05-08-2024 થી 07-08-2024 |
9:30થી 12:30 |
સત્ર ફીમાં આવી ગયેલ છે.(માત્ર એ.ટી.કે.ટી વાળા વિધાથીઓએ પરીક્ષા ફી 280 ભરવાની રહેશે ) |
રેગ્યુલર વિAદ્યાર્થીઓએ પરીક્ષા ફોર્મ સાથે જોડાવાના ડૉક્યુમેન્ટ્સ :
1.સેમેસ્ટર -૫ ની સત્ર ફીની પહોંચની નકલ -૧
2.સેમેસ્ટર -૪ ની માર્કશીટની નકલ -૧ વાળા વિદ્યાર્થીઓએ પરીક્ષા ફોર્મ સાથે
એ.ટી.કે.ટી વાળા વિદ્યાર્થીઓએ પરીક્ષા ફોર્મ સાથે જોડાવાના ડૉક્યુમેન્ટ્સ : -
1.સેમેસ્ટર -૪ કે તે પછીના ની ( સેમ -૫,૬ ) સત્ર ફીની પહોચની નકલ -૧ ( આગળ પાછળ )
2. સેમેસ્ટર -૫ ની માર્કશીટની નકલ -૧
ખાસ નોંધ : - પરીક્ષા ફોર્મ ભરવા આવvતી વખતે વિદ્યાર્થીએ પોતાનું ઈ - મેઈલ આઈડી અને મોબાઈલ નંબર ખાસ લખી લાવવાનો રહેશે . ઈ - મેઈલ આઈડી અને મોબાઈલ નંબર વગર વિદ્યાર્થી પરીક્ષા ફોર્મ ભરી શકશે નહિ , જેની ખાસ નોંધ લેવી .
0 Response to "બી એ બી કોમ 5 પરીક્ષા ફોર્મ નોટિસ"
Post a Comment