BA & B com sem 3 fee બી એ બી કોમ સેમ 3 સત્ર ફી વર્ષ 2024-25

 બી.એ & બી.કોમ સેમ 3 સત્ર ફી વર્ષ 2024-25

 અત્રેની સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ- મુળી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને જણાવવામાં આવે છે કે સને ૨૦૨૪-૨૫ નાં વર્ષમાં બી.એ / બી.કોમ સેમ -૩ માં પ્રવેશ મેળવવા માટે નીચે મુજબની તારીખે સત્ર ફી ભરી પ્રવેશ મેળવી લેવાનો રહેશે . નિયત તારીખ બાદ આવેલ વિદ્યાર્થીઓની સત્ર ફી સ્વીકારવામાં નહી આવે જેની ખાસ નોંધ લેવી .


બી.એ / બી.કોમ સેમ 3 સત્ર ફી વર્ષ 2024-25

વર્ષ 2024/25 પ્રવેશ ફી ભરવાની તારીખ સમય પ્રવેશ ફી
બી.એ / બી.કોમ સેમ 3 તા 27-06-2024 થી 29-06-2024 9 થી 12 870 (ભાઈઓ) 270(બહેનો)

ફી ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

૧. બી.એ / બી.કોમ સેમેસ્ટર -૨ ની સત્ર ફીની પહોચની નકલ બતાવવાની રહેશે 

- : ખાસ નોંધ : -

 સત્ર ફી ફરજિયાત ઓફલાઈન કોલેજ ખાતે લેવામાં આવશે . આથી સમયસર સત્ર ફી કોલેજ ખાતે આવી ભરી જવી . સત્ર ફી ભર્યા વિના આગળનાં સેમેસ્ટરમાં પ્રવેશ મળશે નહિ . જેની સઘળી જવાબદારી વિદ્યાર્થીની રહેશે .


                                                                                                                           
બી.એ/બી.કોમ સેમ-3 ફી ની વિગત વર્ષ 2024-25
ભાઈઓ બેહનો
શિક્ષણ ફી 600 ---
ગ્રંથાલય ફી 05  05
યુનિવર્સિટી સ્પોર્ટ્સ ફી 10  10 
કોલેજ કલ્ચર એક્ટિવિટી ફી 25 25
પરીક્ષા ફોર્મ ફી 10 10
સેમેસ્ટર પરીક્ષા ફી 220 220
ટોટલ 870 270

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.