સેમે -૦૨ ની પરીક્ષાનુ આયોજન કરવા બાબત
ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે આપની કોલેજ માં તારીખ : 20-06-2014 થી શરૂ થતી પરીક્ષાનું આયોજન હવેથી ને પરીક્ષા 1/368/2024 તારીખ : 11-06-2024 પરીક્ષાના પરિપત્રની તારીખ : 27-06-2024 ના રોજ કરવામાં આવેલ છે. ઉપરોક્ત બાબતે વધુમાં જણાવવાનું કે આપની કોલેજમા R.M.CC ના FIRE & SAFTEY વિભાગ દ્વારા જે રૂલ્સ અને રેગ્યુલેશનની પ્રક્રિયા કરવામાં આવેલ છે. તે આપની કોલેજ - સંસ્થાએ FIRE & SAFTEY ના રૂલ્સ, રેગ્યુલેશનની પ્રક્રિયા તાત્કાલીક ધોરણે પૂર્ણ કરવાની રહેશે. આપની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષાનુ કેન્દ્ર આપની કોલેજ હોય ઉપરોક્ત તારીખથી શરૂ થતી પરીક્ષા પહેલા સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે. અન્યથા પરીક્ષા દરમ્યાન જે કઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તે અંગેની આપની કોલેજ - સંસ્થાની રહેશે જે બાબતે આપની વિદીત થાય .