RRB Technical Recruitment 2025

RRB Technical Recruitment 2025:  

શું તમે ભારતીય રેલવેમાં(indian Railway)ટેકનિશિયન તરીકે જોડાઈને દેશની સેવા કરવા માંગો છો? તો તમારા માટે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ્સ (RRBs) દ્વારા એક મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. RRBs એ સેન્ટ્રલાઇઝ્ડ એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન (CEN) નંબર 02/2025 હેઠળ ટેકનિશિયન ગ્રેડ I સિગ્નલ અને ગ્રેડ III ની 54ભરતી માટે  નોટિસ બહાર પાડી છે.

RRB Technical Recruitment 2025,Indian Railway Recruitment 2025,Indian Railway,


આ ભરતી અભિયાન ભારતીય રેલવેના(indian Railway Recruitment)વિવિધ ઝોનમાં સેવા આપવા ઈચ્છુક પાત્ર ભારતીય નાગરિકો માટે જાહેર કરેલ છે. અરજી વિન્ડો 28/06/2025 ના રોજ ખુલશે અને 28/07/2025 ના રોજ બંધ થશે. આ ભરતી નો હેતુ આશરે 6180 સંભવિત જગ્યાઓ ભરવાનો છે, જેમાં ટેકનિશિયન ગ્રેડ I સિગ્નલ માટે 180 પોસ્ટ અને ટેકનિશિયન ગ્રેડ III માટે આશરે 6000 આસ પાસ ભરતી સમાવેશ થાય છે. RRB ટેકનિશિયન ભરતી વિશેની સંપૂર્ણ માહિતી અહીં  નીચે મુજબ આપેલી છે, તો ફોર્મ ભરતા પહેલા બધી જ વિગતો ધ્યાનપૂર્વક વાંચી લેવી.

RRB technical Recruitment 2025 :


વિગત માહિતી
રિક્રુટમેન્ટ એજન્સી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ્સ (RRBs)
નોટિફિકેશન નંબર CEN No. 02/2025
પોસ્ટનું નામ ટેકનિશિયન ગ્રેડ I સિગ્નલ, ટેકનિશિયન ગ્રેડ III
કુલ જગ્યાઓ (સંભવિત) 6180
અરજી મોડ ઓનલાઈન
ઓફિસિયલ વેબસાઇટ rrbapply.gov.in

RRB Technician Recruitments 2025 મહત્ત્વની તારીખો :

ઘટના તારીખ
અરજી શરૂ થવાની તારીખ 28 જૂન 2025
અરજી કરવાની છેલ્લી તારીખ 28 જુલાઈ 2025
પરીક્ષા તારીખ પછીથી સૂચિત કરાશે

RRB Technician Recruitment 2025 ફી ની વિગતો :


કેટેગરી ફી
જનરલ/OBC/EWS ₹ 500/-
SC/ST/મહિલા/અન્ય ₹ 250/-
ચુકવણી મોડ ઓનલાઈન

RRB Technician Recruitment 2025 ઉંમર મર્યાદા અને જગ્યાઓ


પોસ્ટનું નામ પ્રારંભિક પગાર જગ્યાઓ (આશરે) વય મર્યાદા (01.07.2025 ના રોજ)
ટેકનિશિયન ગ્રેડ I સિગ્નલ ₹29,200/- 180 18–33 વર્ષ
ટેકનિશિયન ગ્રેડ III ₹19,900/- 6000 18–33 વર્ષ

વય મર્યાદામાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે વિગતવાર CEN (સેન્ટ્રલાઇઝ્ડ એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન) (CENTRALISED EMPLOYMENT NOTICE ) માં બહાર પાડવામાં આવશે.

RRB Technician Recruitment 2025 શૈક્ષણિક લાયકાત :


ટેકનિશિયન ગ્રેડ I સિગ્નલ
શૈક્ષણિક લાયકાત: ઉમેદવારોએ નીચેના કોઈપણ વિષયમાં એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજીમાં સ્નાતકની ડિગ્રી (Bachelor’s Degree) મેળવેલી હોવી આવશ્યક છે. (નોટિફિકેશનમાં દર્શાવેલ ચોક્કસ શાખાઓ)

ટેકનિશિયન ગ્રેડ III
શૈક્ષણિક લાયકાત: ઉમેદવારોએ મેટ્રિક્યુલેશન / SSLC પાસ કરેલ હોવું આવશ્યક છે, આ સાથે NCVT/SCVT દ્વારા માન્ય સંબંધિત ટ્રેડમાં ITI (ઔદ્યોગિક તાલીમ સંસ્થા) પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

વિગતવાર લાયકાત માટે સંપૂર્ણ નોટિફિકેશન (CEN) 28/06/2025 ના રોજ બહાર પાડવામાં આવશે.
RRB Technician Recruitment 2025 પસંદગી કેવી રીતે કરવા માં આવશે :
      RRB Technician Recruitment 2025 માટેની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

  1. લેખિત પરીક્ષા. 
  2. ડોક્યુમેન્ટ વેરીફિકેશન. 
  3. મેડિકલ ટેસ્ટ.

RRB Technician Recruitment 2025 માં અરજી કરવાની રીત :

Indian Railway ભરતી માં રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ 28/06/2025 થી RRBs ની સત્તાવાર વેબસાઇટ્સ દ્વારા ઓનલાઈન અરજી કરવાની છે. દરેક ઉમેદવારને ફક્ત એક RRB(Railway Recruitment Board)અને એક પે લેવલ હેઠળની એક જ પોસ્ટ માટે અરજી કરવાની કરી શકે છે. અરજદારોને ડેટા(ડોક્યુમેન્ટ)  મિસમેચ ન થાય તેના કારણે અરજી રદ થતી અટકાવવા માટે અરજી દરમિયાન વ્યક્તિગત વિગતોની ચકાસણી માટે આધારનો ઉપયોગ કરવાની સખત સલાહ આપવામાં આવે છે.

મહત્વની લિંક :

RRB official website click here 

RRB Technician Recruitment 2025 Online Apply click here


Hello Friends, We are providing you information RRB Technical Recruitment 2025.We hope you like the information provided in the article, and keep visiting our website www.mulieducation.com for more such information. Thank you from the heart.❤️

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.