GSEB HSC Standard 12 Results 2025

GSEB HSC ધોરણ 12 પરિણામ 2025

GSEB ધોરણ 12નું પરિણામ 2025 જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB HSC Standard 12 Results 2025) દ્વારા માર્ચ-એપ્રિલ 2025માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, ઉ.ઉ.ભ. પ્રવાહ અને સંસ્કૃત માધ્યમના પરિણામો 05/05/2025 સવારે 08:00 વાગ્યે જાહેર થશે.

મહત્વપૂર્ણ વિગતો:

  • પરીક્ષા બોર્ડ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
  • પરીક્ષાનું નામ: HSC / ધોરણ 12
  • સ્તર: રાજ્ય સ્તર
  • પરિણામ પદ્ધતિ: ઓનલાઈન
  • પ્રવાહ: આર્ટ્સ અને કોમર્સ
  • સત્તાવાર વેબસાઈટ: www.gseb.org

વેબસાઈટ દ્વારા પરિણામ કેવી રીતે તપાસવું?

  • સત્તાવાર વેબસાઈટ પર જાઓ: www.gseb.org
  • હોમપેજ પર 'Result' વિભાગમાં ક્લિક કરો.
  • તમારી બેઠક ક્રમ સંખ્યા દાખલ કરો અને 'Submit' બટન દબાવો.
  • તમારું પરિણામ સ્ક્રીન પર જોવા મળશે.
  • પ્રિન્ટ કાઢી રાખો અને મૂળ માર્કશીટ સાથે ચકાસણી કરો.

WhatsApp દ્વારા પરિણામ તપાસવા માટે:

  • ફોનમાં નંબર 6357300971 સેવ કરો.
  • WhatsApp ખોલો અને મેસેજમાં તમારી બેઠક ક્રમ સંખ્યા મોકલવો.
  • પરિણામ મેસેજ રૂપે મળી રહેશે.

SMS દ્વારા પરિણામ તપાસવા માટે:

  • SMS App ખોલો અને મેસેજ લખો: GJ12S [તમારી બેઠક સંખ્યા]
  • મેસેજ મોકલવો: 58888111
  • ફરીથી જવાબમાં તમારું પરિણામ મળશે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.