Semester 2 exam date 2025
Saurashtra university Semester 2 exam date 2025
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમાંમ વિધાશાખાના કોલેજોનાં આચાર્યશ્રીઓ, યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક ભવનનાં અધ્યક્ષશ્રીઓને જણાવવાનુ કે શૈક્ષણીક વર્ષ ૨૦૨૪-૨૫ ના બીજા સત્રની આગામી તા ૨૬-૦૪-૨૦૨૫ થી શરૂ થતી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવે છે જેની વિગત નીચે મુજબ છે
11 એપ્રિલ કરંટ અફેર્સ 2025 વાંચવા અહીં ક્લિક કરો
(৭) આપની કોલેજ/સંસ્થામાં ચાલતા અભ્યાસક્રમો, પરીક્ષાનું પરીક્ષા કેન્દ્રએ આપની કોલેજ/સંસ્થા રહેશે તેથી યુનિવર્સિટીની પરીક્ષાઓના સમયે આપની કોલેજ/સંસ્થામાં અન્ય પરીક્ષાઓનુ આયોજન કરવાનુ રહેશે નહી. આપની કોલેજ/સંસ્થા માં યુનિવર્સિટીની પરીક્ષા માટે બેઠક વ્યવસ્થા ખાલી રાખવાની રહેશે.
ઉપર્યુંકત પરીક્ષામાં NEP અને NON NEP બંને પરીક્ષાઓનો સમાવેશ કરેલ છે. જેમાં NON NEP ના વર્ષ-૨૦૧૯ ના કોર્ષના વિધાર્થીઓનો સમાવેશ કરેલ છે તેમજ NEP-2020 અંતર્ગત જે વિધાર્થીઓ સેમે-૦૪ માં છે તેવા વિધાર્થીઓનો સમાવેસ કરેલ છે. 4
ઉપર્યુકત તારીખો સંબંધીત પરીક્ષાર્થીઓના ધ્યાન પર આવે તે રીતે પ્રસિધ્ધ કરવા વિનંતી છે.
NEP-2020 અંતર્ગત જે તે અભ્યાસક્રમના વિષયની Credit ૦૪ છે તેની થીયરી પરીક્ષાનો સમય ૦૨- કલાકનો (બે કલાકનો) રહેશે. તેમજ જે તે અભ્યાસક્રમની Credit ૦૨ છે તેની થીયરી પરીક્ષાનો સમય ૦૧-કલાકનો (એક કલાકનો) રહેશે.4
Saurashtra university exams date semester 2
► વર્ષ-૨૦૧૯ ના કોર્ષના સી.બી.સી.એસ. ના વિધાર્થીઓ માટે ૨-૩૦ (બે કલાકને ૩૦-મિનિટનો) સમય રહેશે.
(૧) ઉપરોકત દશાવેલ ટાઇમ, તારીખ અને દિવસો અંદાજીત હોય જે માટે પરીક્ષાના સમય પત્રક (TIME-TABLE) તેમજ વિધાર્થીઓને આપવામાં આવેલ હોલ ટીકીટ નો સમય અને તે દર્શાવેલ તારીખ અને સમય આખરી ગણાશે. જેની નોંધ લેશો તેમજ સબંધિત સર્વના ધ્યાન ઉપર મુકશો.
0 Response to "Semester 2 exam date 2025"
Post a Comment