-->

state Bank Of India Recruitment S.B.I- 2024

Stabe bank of India requirement 2024:-

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (S.B.I)  દ્વારા સ્પેશ્યલિસ્ટ ઓફિસર પોસ્ટ માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી અંગે  ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા,તેમજ અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે જણાવેલ  છે.
સંસ્થાનું નામસ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામસ્પેશ્યલિસ્ટ ઓફિસર
અરજી મોડઓનલાઇન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ24/09/2024
સત્તાવાર વેબસાઇટhttps://sbi.co.in/
State Bank Of india ભરતી - 2024

  1. state bank of india બેંક દ્વારા માટે ઉમેદવારોની ઓન-લાઈન https://sbi.co.in/ અરજીઓ મંગાવવામાં આવે છે.
  2. ઉમેદવારોએ state bank of india  (S.B.I)વેબસાઇટ પર તમામ સંવર્ગો માટે તા. 03/09/2024 થી તા. 24/09/2024 રાત્રીના 23:59 કલાક દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. વિશેષ જાણકારી  માટે SBI બેંક ની વેબસાઈટ ” https://sbi.co.in/ ” વેબસાઈટ પર વિગતવાર જાહેરાત મૂકવામાં આવેલ છે.

STATE BANK OF INDIA 2024
માટે ઓનલાઇન અરજી કરવા માટેની માહિતી નીચે મુજબ છે .
SBI ભરતી  2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે મુજબ દર્શાવેલ માહિતી  અનુસરી શકે છે.

  • ઓનલાઈન અરજી કરવા માટે અધિકૃત વેબસાઈટ https://sbi.co.in/ ઓપન કરો. 
  • ઉમેદવારે જાહેરાત ક્રમાંક CRPD/SCO/2024-25/14) માટે અરજી કરવાની છે એ પોસ્ટની સામે Apply ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહશે.
  • હવે From આવી ગયું હશે જેમાં માંગેલ તમામ વિગતો ભરવાની રહશે અને From સબમીટ કરવાનું રહેશે. જેમાં આવેલ એપ્લિકેશન નંબર તમારે નોંધ કરી લેવાનો રહેશે.જે જરૂરી છે.

0 Response to "state Bank Of India Recruitment S.B.I- 2024"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel