-->

SSC GD Recruitment 2024-25 : Letest 39481 Posts, Apply Online @ssc.nic.in

SSC GD Recruitment 2024-25 : Letest Notification For 39481 Posts, Apply Online @ssc.nic.in :-




SSC GD કોન્સ્ટેબલ 2025 નોટિફિકેશન 5મી સપ્ટેમ્બર, 2024ના રોજ બહાર પાડવામાં આવેલ છે. સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ 39,481 ખાલી જગ્યાઓ SSC GD ભરતી 2024ની જાહેરાત કરેલ છે. SSC GD 2025 નોટિફિકેશન સત્તાવાર વેબસાઇટ પર બહાર પાડવામાં આવેલ છે.  તેથી, લાયક ઉમેદવારો ખાલી બેઠકો માટે SSC GD  Online ફોર્મ 2024 ભરી શકે છે.  સૂચના મુજબ, ઉમેદવારો SSC કોન્સ્ટેબલ GD નોટિફિકેશન 2024 www.ssc.nic.in આ website પર online અરજી કરી શકે છે, તમે અન્ય વિગતો  આ મુજબ છે. વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે જણાવેલ છે.  નવીનતમ Update મેળવવા માટે mulieducation.com ને નિયમિતપણે અમારી વેબસાઇટ ખોલતા રહો. 

SSC GD Recruitment 2024 :-

  • Organization Name : Staff Selection Commission - (SSC)
  • Post Name : Constable GD 
  • Vacancy : 39481
  • Salary : Rs. 21700 – Rs. 69100/-
  • Job Location : Over All India
  • Apply Last Date : 14/10/2024
  • Apply Mode : Online
  • Official Website : www.ssc.nic.in

SBI BANK REQUIREMENTS માટે આ પણ જુઓ

શૈક્ષણિક લાયકાત :-

  • SSC GD Recruitment શૈક્ષણિક લાયકાત મુજબ, ઉમેદવારોએ માન્યતા પ્રમાણે Board અથવા યુનિવર્સિટીમાંથી તેમની 10મી બોર્ડની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

SSC GD ભરતી 2024-25 પોસ્ટ મુજબની ખાલી જગ્યાઓ તમને www.ssc.nic.in પર જોવા મળશે. 

અરજી ફી :-
  1. General/OBC : 100 Rs/-
  2. SC/ST/Ex-Serviceman : Not Applicable
  3. Female ( all category) : Not Applicable
વય (ઉંમર) મર્યાદા :-
  • SSC GD Recruitment વય મર્યાદા લઘુત્તમ વય 18 વર્ષની વચ્ચે છે. અને તેની ઉંમર 23 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઉમેદવારોના જન્મ 02-01-2002 પહેલાં અને 01-01-2007 પછી થયો ન હોવો જોઈએ. ખાસ નોંધ લેવી. 
  • ઉચ્ચ વયની છૂટછાટ કેટેગરી પર આધારીત છે: જેમકે SC/ST/OBC/PWD (અનામત)/PWD (OBC)/PWD (SC/ST)/ભૂતપૂર્વ સૈનિકો.

SSC GD Constable Exam Date 2025 :

  • જાન્યુઆરી/ફેબ્રુઆરી 2025(અસ્થાયી)

જરૂરી ડોક્યુમેન્ટ :-

  1. આધાર કાર્ડ
  2. ધોરણ 10 ની માર્કશીટ
  3. SSC.new વેબસાઈટ પર અગાઉ ફોર્મ ભરાયેલ હોય તો ID અને પાસવર્ડ અને ના ભરાયેલ હોય તો Registration કરવું 

How to Apply SSC GD Recruitment Notification 2024 - 25

  • સ્ટાફ સિલેકશન કમિશનની અધિકૃત વેબસાઈટ ઓપન કરી ww. ssc.nic.in પર જાઓ.
  •  SSC નોંધણી નંબર અને પાસવર્ડ ફીલ અપ કરી લોગ ઇન કરો.
  •  SSC પરીક્ષા ડેશબોર્ડ સ્ક્રીન પર દેખાશે.
  •  SSC GD 2025 પરીક્ષા માહિતી મુજબ બોર્ડ પસંદ કરો.
  •  Apply Online બટન પર ક્લિક કરો.
  •  અરજી ફોર્મ યોગ્ય રીતે ફીલ અપ અને અરજી ફી ચૂકવો ઓનલાઈન 
  •  હવે તમારું એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ કરો.

મહત્વપૂર્ણ લિંક :-

મહત્વપૂર્ણ તારીખો :-

  1. ઓનલાઈન અરજી કરો : 05/09/2024
  2. ફોર્મની છેલ્લી તારીખ ઓનલાઇન અરજી કરો: 14/10/2024
  3. ઓનલાઈન ફી માટેની છેલ્લી તારીખ : 15/10/2024
  4. ફોર્મમાં સુધારો કરવા માટે ની તા. : 05/11/2024 થી 07/11/2024
  5.    CBE પરીક્ષા તારીખ : જાન્યુઆરી - ફેબ્રુઆરી 2025(અંદાજીત) 



0 Response to "SSC GD Recruitment 2024-25 : Letest 39481 Posts, Apply Online @ssc.nic.in"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel