નોટીસ
સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ અનુસરવાના પગલા
Round 1
- 12-06-2024 થી 13-06-2024
- GCAS પોર્ટલ પર કામચલાઉ પ્રવેશ યાદી ચકાસવી જો કોઈ ગ્રીવન્સ ( ફરિયાદ ) હોય તો કોલેજ ખાતે નોંધાવવી .
- 18-06-2024 થી 25-06-2024
GCAS પોર્ટલ પર ફાઇનલ પ્રવેશ યાદી ચકાસી , ઓફર લેટરની પ્રિન્ટ લેવી . પ્રવેશ માટે જે તે કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોનો એક સેટ સાથે રીપોર્ટિંગ કરવું , કોલેજ ખાતે ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરવો
Round 2 ( જો પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાઈનલ થયો નથી . )
- 01-07-2024 to 03-07-2024
- GCAS પોર્ટલ પર નવી પ્રવેશ યાદી ચકાસવી , ઓફર લેટરની પ્રિન્ટ લેવી , પ્રવેશ માટે જે તે કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોનો એક સેટ સાથે રીપોર્ટિંગ કરવું , કોલેજ ખાતે ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરવો .
Round 3 ( જો પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ ફાઈનલ થયો નથી . )
- 08-07-2024 થી 10-07-2024
Update choice_of_Program / College / University on GCAS Portal GCAS પોર્ટલ પર કોલેજ / યુનિવર્સીટીની પસંદગી અપડેટ કરવી GCAS પોર્ટલ
- 18-07-2024 થી 20-07-2024
GCAS પોર્ટલ પર નવી પ્રવેશ યાદી ચકાસવી , ઓફર લેટરની પ્રિન્ટ લેવી , પ્રવેશ માટે જે તે કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોનો એક સેટ સાથે રીપોર્ટિંગ કરવું , કોલેજ ખાતે ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરવો .