- UNDER GRADUATE PROGRAMME ના એડમિશન બાબત નીચે મુજબનો કાર્યક્રમ GCAS PORTAL દ્વારા રજૂ કરવામાં આવેલ છે.
Admission prosses 1 ==>> GCAS પોર્ટલ એડમિશન Registration
Step - 1
- ઓનલાઈન અરજી ( Application Form ) ભ ૨ વું .
- કોલેજ પસંદગી – Choice Filling
- Fee Payment ઉપરોક્ત ક્રમ ૧ થી ૩ વિદ્યાર્થીઓએ GCAS Portal ઉપ ૨ તા . ૨૮/૦૫/૨૦૨૪ સુધીમાં સબમિટ કરવાનું રહેશે .
Step - 2
તા . ૩૧/૦૫/૨૦૨૪ થી ૦૬/૦૬/૨૦૨૪ ( કોલેજે કરવાની પ્રક્રિયા )
તા . ૩૧/૦૫/૨૦૨૪ થી ૦૬/૦૬/૨૦૨૪ સુધીમાં એડિમેશન માટે મેરીટ યાદી તૈયાર કરવી .
Step - 3
તા . ૦૭/૦૬/૨૦૨૪ થી ૧૦/૦૬/૨૦૨૪
- વિદ્યાર્થીઓને કામચલાઉ મેરીટ યાદી જાણ કરવી .
- વિદ્યાર્થીઓને કામચલાઉ મેરીટ યાદી જાણ કરવી .
Step - 4
તા . ૧૧/૦૬/૨૦૨૪ થી ૧૨/૦૬/૨૦૨૪ ( કોલેજે કરવાની પ્રક્રિયા )
- વિદ્યાર્થીઓ દ્વારા આવેલ અરજી અથવા ફરિયાદોનો નિકાલ કરવી .
- વિદ્યાર્થીઓની ફાઈનલ મેરીટ યાદી તૈયાર કરી વિદ્યાર્થીને જાણ કરવી અથવા GCAS Portal ઉપર મુકવી .
Step - 5
તા . ૧૩/૦૬/૨૦૨૪ થી ૨૧/૦૬/૨૦૨૪
- મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓએ તા . ૧૩/૦૬/૨૦૨૪ થી ૨૧/૦૯/૨૦૨૪ સુધીમાં કોલેજમાં આવી ફી ભરી જવી .