GSEB HSC Standard 12 Results 2025
GSEB ધોરણ 12નું પરિણામ 2025 જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB HSC Standard 12 Results 2025) દ્વારા માર્ચ-એપ્રિલ 2025માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, ઉ.ઉ.ભ. પ્રવાહ અને સંસ્કૃત માધ્યમના પરિણામો 05/05/2025 સવારે 08:00 વાગ્યે જાહેર થશે.
મહત્વપૂર્ણ વિગતો:
- પરીક્ષા બોર્ડ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
- પરીક્ષાનું નામ: HSC / ધોરણ 12
- સ્તર: રાજ્ય સ્તર
- પરિણામ પદ્ધતિ: ઓનલાઈન
- પ્રવાહ: આર્ટ્સ અને કોમર્સ
- સત્તાવાર વેબસાઈટ: www.gseb.org
વેબસાઈટ દ્વારા પરિણામ કેવી રીતે તપાસવું?
- સત્તાવાર વેબસાઈટ પર જાઓ: www.gseb.org
- હોમપેજ પર 'Result' વિભાગમાં ક્લિક કરો.
- તમારી બેઠક ક્રમ સંખ્યા દાખલ કરો અને 'Submit' બટન દબાવો.
- તમારું પરિણામ સ્ક્રીન પર જોવા મળશે.
- પ્રિન્ટ કાઢી રાખો અને મૂળ માર્કશીટ સાથે ચકાસણી કરો.
WhatsApp દ્વારા પરિણામ તપાસવા માટે:
- ફોનમાં નંબર 6357300971 સેવ કરો.
- WhatsApp ખોલો અને મેસેજમાં તમારી બેઠક ક્રમ સંખ્યા મોકલવો.
- પરિણામ મેસેજ રૂપે મળી રહેશે.
SMS દ્વારા પરિણામ તપાસવા માટે:
- SMS App ખોલો અને મેસેજ લખો: GJ12S [તમારી બેઠક સંખ્યા]
- મેસેજ મોકલવો: 58888111
- ફરીથી જવાબમાં તમારું પરિણામ મળશે.
0 Response to "GSEB HSC Standard 12 Results 2025 "
Post a Comment