-->

G S R T C Recruitment Rajkot latest news 2024

GSRTC (ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન લિમિટેડ) રાજકોટ દ્વારા ભરતી, પોસ્ટનું નામ:

Gujarat State Road Transport Corporation

એપ્રેન્ટિસ, ડીઝલ મિકેનિક, તમે અન્ય વિગતો નીચે મુજબ છે. જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા,અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે. નવીનતમ અપડેટ્સ મેળવવા માટે  www.mulieducation.com જોતા રહો.

GSRTC Rajkot Recruitment latest 2024 :-

  • સંસ્થાનું નામ : ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)
  • પોસ્ટનું નામ: એપ્રેન્ટિસ
  • ખાલી જગ્યાઓ : જરૂરિયાત મુજબ
  • અરજી કરવાની છેલ્લી તારીખ:      20-09-2024
  • અરજી કરવાની રીત : (offline) 
શૈક્ષણિક લાયકાત:-

શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને  સૂચનાઓ વાંચો.

Trade Names :-

  •    ડીઝલ મિકેનિક
  •    મોટર મિકેનિક
  •    વેલ્ડર
  •    ઇલેક્ટ્રિશિયન
  •    ફિટર
  •    કોપા
  •    મિકેનિક એન્જિનિયર
પસંદગી પ્રક્રિયા કેવી રીતે થશે :-

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ :-

  1. ફોટો/સહી
  2. ધોરણ 10 માર્કશીટ 
  3. આઈ ટી આઈ માર્કશીટ 
  4. લિવિંગ સર્ટી 
  5. આધાર કાર્ડ 
  6. આધાર કાર્ડ સિવાયનુ કોઈપણ આઈડી પ્રૂફ
કેવી રીતે અરજી કરશો જાણો નીચે મુજબ :-
  • ગુ.રા.મા.વા.વ્ય.નિગમ ના વિભાગીય કચેરી (ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC), રાજકોટ તથા રાજકોટ વિભાગના જુદા જુદા કેન્દ્રો ખાતે એપ્રેન્ટીસ એક્ટ – ૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર (૧) ડીઝલ મીકેનીક, (૨) મોટર મીકેનીક, (૩) વેલ્ડર(ગેસ & ઇલેક્ટ્રિક), (૪) ઇલેક્ટ્રીશિયન,(૫) ફીટર ટ્રેડ માટે ધોરણ ૧૦ પાસ ની સાથે આઈ.ટી.આઈ.પાસ, (૬) કોપા ટ્રેડ માટે ધોરણ ૧૨ પાસ ની સાથે આઈ.ટી.આઈ.પાસ (NCVT/GCVT ફરજીયાત) (૭) ડીગ્રી-મીકેનીકલ એન્જી. ટ્રેડ માટે ડીગ્રી મીકેનીકલ એન્જી.(૨૦૨૦ કે ત્યાર બાદ પાસ આઉટ થયેલ) ની લાયકાત ધરાવતા ઉમેદવારોને એપ્રેન્ટિસ તાલીમાર્થી તરીકે  હોઈ તેવા ઉમેદવારોએ ક્રમ 
  • (૧) થી (૬) ના ટ્રેડ ધરાવતાએ http://apprenticeshipindia.gov.in વેબસાઈટ પર ESTABLISHMENT પર જઈ GSRTC-RAJKOT સર્ચ કરી online Apply કરવું તથા ક્રમ (૭) ના ટ્રેડ માટે https://nats.education.gov.in/ ઉપર રજિસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી સાથે ઉપરોક્ત સરનામે  શાખા ખાતેથી તા.૦૯/૦૯/૨૦૨૪ થી ૨૦/૦૯/૨૦૨૪ સુધી ૧૧:૦૦ થી ૧૪:૦૦ કલાકે જાહેર રજા સિવાય ફોર્મ મેળવીને તા.૨૧/૦૯/૨૦૨૪ સુધીમાં જમા કરાવવાનું રહેશે. જે ઉમેદવારોના આઈ.ટી.આઈ પરીક્ષાના પરિણામ બાકી છે તેવા ઉમેદવારોએ બોનાફાઈડ સર્ટીફીકેટ સાથે અરજી કરવાની રહેશે.

  • ખાસ નોંધ :-ઉપર મુજબ બધી જ માહિતી વાંચી ને Apply કરવું. 
Important Links :-

Important Dates :-
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 20-09-2024
  • hard copy પીએસ મોકલવાની છેલ્લી તારીખ : 21-09-2024
 


0 Response to "G S R T C Recruitment Rajkot latest news 2024 "

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel